Iran-Israel વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે દેશભરમાં અંદાજે 100 બાળકો “નસરાલ્લાહ” નામથી નોંધાયેલા છે.
Iran-Israel:ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અંદાજે 100 બાળકો “નસરાલ્લાહ” નામથી નોંધાયેલા છે. નસરાલ્લાહ ત્રણ દાયકાથી વધુ સમયથી હિઝબુલ્લાના વડા હતા. નસરાલ્લાહ ઇરાકના શિયા સમુદાય, બહુમતી વસ્તીમાં ખૂબ જ લોકપ્રિય હતા.
લેબનોનના બેરુતમાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાકમાં જન્મેલા નવા બાળકોનું નામ નસરાલ્લાહ રાખવામાં આવી રહ્યું છે. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અંદાજે 100 બાળકો “નસરાલ્લાહ” નામથી નોંધાયેલા છે. નસરાલ્લાહ અને તેના ઘણા નજીકના સાથીદારો ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. નસરાલ્લાહ ત્રણ દાયકાથી વધુ સમયથી હિઝબુલ્લાના વડા હતા. તેને ઘણા આરબ દેશોમાં લોકો ઇઝરાયેલ અને પશ્ચિમી પ્રભાવ સામે વિરોધના પ્રતીક તરીકે જોતા હતા. નસરાલ્લાહ ઇરાકના શિયા સમુદાય, બહુમતી વસ્તીમાં ખૂબ જ લોકપ્રિય હતા.