G20માં ભાગ લીધા બાદ PM મોદી બ્રાઝિલથી પહોંચ્યા ગયાના, રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાને તેમને ગળે લગાવ્યા.
G20:બ્રાઝિલમાં જી-20 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી હવે ત્રણ દેશોની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે ગયાના પહોંચ્યા છે. ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ બુધવારે જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું.
G-20માં ભાગ લીધા બાદ PM મોદી બ્રાઝિલથી ગયાના પહોંચ્યા, રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાને તેમને ગળે લગાવ્યા
બ્રાઝિલમાં G20 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી હવે ત્રણ દેશોની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે ગયાના પહોંચ્યા છે. ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ બુધવારે જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું.
#WATCH | Prime Minister Narendra Modi and Dr Mohamed Irfaan Ali, President of Guyana share a hug as the latter welcomes PM Modi to Georgetown, Guyana
During his visit, PM Modi will address a special sitting of Guyana's parliament. He will also join leaders from the Caribbean… pic.twitter.com/9cbuETpcba
— ANI (@ANI) November 20, 2024
PM મોદી તેમના 5 દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન તેમની છેલ્લી મુલાકાતે ગયાના પહોંચ્યા છે. આ પછી તે ભારત પરત ફરશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગયાના સંસદની વિશેષ બેઠકને સંબોધિત કરશે. આ સિવાય તેઓ બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે પણ જોડાશે.