Viral Video: 84 વર્ષની દાદીના સ્ટંટએ મોટા મોટા દાદાઓને પછાડી દીધા, જોનારા રહી ગયા અચંબિત.
Viral Video Dadi Stunt Video: સોશિયલ મીડિયા પર 84 વર્ષની દાદીનો વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં દાદી 84 વર્ષની ઉંમરે જે પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. તેને જોઈને મોટા મોટા સ્ટંટમેન ચોંકી ઉઠશે. વીડિયોમાં જોઈ શકાય છે કે 84 વર્ષની દાદી સ્વિમિંગ પૂલમાં ખૂબ જ વિચિત્ર કરતબો કરી રહી છે. દાદીમાનું પરાક્રમ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. ઉંમરના આ તબક્કે વૃદ્ધ મહિલાનો ઉત્સાહ જોઈને તમે પણ તેમના મોટા ફેન બની જશો. Viral Video
View this post on Instagram
દાદીમાનો વીડિયો વાયરલ થયો
Viral Video વીડિયો ની શરૂઆત દાદી દ્વારા સ્વિમિંગ પૂલની સીડીઓ પર ચડવાથી થાય છે. તમે જોઈ શકો છો કે દાદી સીડીઓ ચડીને ઉપર આવે છે. પછી પૂરતા આત્મવિશ્વાસ સાથે પૂલના કિનારે જઈને ઊભી રહે છે. સૌથી અચંબિત કરી દેતી બાબત અહીં થાય છે. તમે જોઈ શકો છો કે દાદી પૂલના કિનારે થી બેકફ્લિપ કરે છે અને સીધા પાણીમાં પહોંચી જાય છે. 84 વર્ષની ઉંમરે આવી સ્ટંટ કરતી મહિલા તમે કદાચ પહેલીવાર જોયી હશે.
વિડિયો જોયા પછી તમે પણ દાદીના સ્ટંટ અને તેમના જુસ્સાને સલામ કરશો. આ આશ્ચર્યજનક વિડિયો @lucineiabridge નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.