Valsad: વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ
Valsad ભારતના 1 મહામહિમ રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ 1 મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ ને 11મી એપ્રિલ પોર્ટુગલ અને – સ્લોવાકિયા દેશમાં વિદેશ પ્રવાસ કર્યો હતો, દેશના પશસ્વી વડાપ્રધાન ૪ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત – કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત -છે જેના ભાગરૂપે દેશના મહામહિમ . રાષ્ટ્રપતિજી સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને દેશના માત્ર બે સાંસદો – ની પસંદગી કરવામાં આવી હતી જેમાં – લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ અને સંધ્યા – સાંસદઓને વિષેશ પ્રોત્સાહન આપી રહી
રાપનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળ ને પોર્ટુગલ અને સ્લોવકીયા દેશમાં સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સાંસદ બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી અને બંને દેશોની સંસદ ભવન ની મુલાકાત કરી લોકસભાના સ્પીકરો અને અધ્યમો સાથે શિષ્ટાચાર ભેટ કરી બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા રાખવામાં આવેલ ગાલા ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે
ડિનરમાં પણ સહભાગી થયા હતા, સાંસદ પવલભાઈ પટેલે રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંને દેશો સાથેની દ્વિપક્ષીય વાર્તાલાપ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બંને દેશોના રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધો ને વધુ ઝડપભેર વિકસાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દેશના મહામહીમ રાષ્ટ્રપતિ ના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળનું પોર્ટુગલ અને સ્લોવાકીયા દેશોમાં ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા વિશેષ સેલિબ્રેશન અને નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ અને સાંસદ
ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ પ્રવાસ દરમ્યાન સાંસદ પવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે સ્લોવકીયા ખાતે આવેલ ટાટા સુપની લેન્ડરોવર કંપનીની મુલાકાત લઈ ત્યાં કાર્યરત ભારતીય કારીગરો સાથે મુલાકાત કરી એમના અને એમના પરિવારની સ્વાસ્થ્યની પૂછયા કરી હતી, સાંસદ શ્રપવલભાઈ પટેલે રાષ્ટ્રપતિ સાથે ક્રુઝ બોટની યાત્રા કરી સ્લોવકીયા દેશના ઐતિહાસિક સ્થળો અને સુંદર સ્થનો નિહાળ્યા હતા, મહામહિમ રાષ્ટ્રપતિ, સાંસદ ધવલભાઈ અને પ્રતિનિધિ મંડળે
લીસબન મ્યુનિસિપલ કોર્પોરેશન ની પણ મુલાકાત કરી મેયર સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી.
દેશના મહામહીમ રાષ્ટ્રપતિ સાથે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળે કરેલ પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવું કીર્તિમાન સ્થપાશે, સાંસદ પવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઈ એમના મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે.