વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજ કેમ્પસ ની મેસ માં હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ ને જમવાનું બરોબર ના મળતા વિદ્યારથી પરિષદ વલસાડ દ્વારા હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ સાથે કોલેજ ના દરેક આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર ને વારંવાર વાર રજૂઆત કરવામાં આવી છતાં વાત નો નિકાલ ના આવતા તારીખ 10-1-2017 ના રિજ વિદ્યાર્થી પરિષદ વલસાડ અને હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ સાથે કેમ્પસ ડાયરેક્ટર ના ઓફીસ સામે ભૂખડતાલ પર બેસવાનો વારો આવ્યો હતો.
મંડળ ના સદસ્યો સાથે સીધી ચર્ચા કરી વિદ્યાર્થી પરિષદ ની દરેક માંગો 1લઈ ફેબ્રુઆરી થી અમલ માં લાવવાની શરતે આંદોલન થાળે પડ્યું હતું જે ને લઇ આજ રોજ મંડળ દ્વારા મેસના નવા મહરાજ ની નિમણુંક કરવામાં આવિ હતી જેને લઇ હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ એ ભોજન સારી ગુણવતાનું મળતા ખુશી ની લાગણી અનુભવી વિદ્યાર્થી પરિષદ નો આભાર માન્યો હતો.