ગુજરાત રાજ્યો માં અને સમગ્રદેશ માં આપણા બંધારણે આપેલ બિનસાંપ્રદાયિક વિચારધારા ને લઈને તમામ ધર્મો અને સંપ્રદાય તેમને મળેલ બંધારણય અધિકાર પોતપોતાના ધર્મ ઉપર અને ધર્મોના સિદ્ધાંતો ઉપર શાંતિપ્રિય નાગરિક તરીકે ચલાવતા આવ્યા છે જેમાં ઇસ્લામ ધર્મ ભારત ના બંધારણ અને આઝાદી ની ચળવળ માં હંમેશા સાથે રહ્યું છે દરેક પ્રકાર ના બલિદાન આપવા ઇસ્લામ ધર્મ ના નાગરિકો હંમેશા ભારત દેશ સાથે તૈયાર છે આજ ની તારીખ માં દારુલ ઉલુમ સઆદતે દાર્રેન માંદ્રસા સહીત દેશ ની તમામ માંદ્રસા માં ઇસ્લામ ધર્મ ને માન્યતા આપી દેશના વિકાસ અને ભાઈચારા ની દ્રષ્ટિ જોઈ દેશ ના માનવીય પુષ્ઠભૂમિ તૈયાર કરવામાં ખુબજ પવિત્ર કર્યો હાથ ધર્યા છે આમ દેશ ની તમામ માંદ્રસા ઓની કાર્યશૈલી અને તેના ઇતિહાસ થી ભારત ના કોઈ નાગરિક ભાગ્યેજ અજાણ હશે.છતાં સંજોગો માં અને દેશ વિરોધી અને આતંકવાદી વિચારો ધરાવતી વ્યક્તિઓ મારફતે મદ્રેસા ઓ ની સામે દેશ વિરોધી ઝેરી અપ્રચાર કરી મદ્રેસા ને બદનામ કરી ઇસ્લામ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ના કોમી વૈમનસ્ય ફેલાવનાર તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાય અને દેશ ના કોઈપણ ઇસ્લામ ધર્મ આવા અધર્મીઓ ને સાથ આપશે નહિ સાથે તાજેતર માં ગુજરાત ના ભૂતપૂર્વ અધિકારી જે બનાવટી એન્કાઉન્ટર ના મુખ્ય આરોપી ડી.જી વણઝારા નામના વ્યક્તિ મદ્રેસા બહાર દેશ વિરોધી જાહેર સભા યોજી ગુજરાતની અને ભારત ની સૌથી મોટી શિક્ષણિક કડી , જેના મારફતે લખો વિદ્યાર્થી ઓ અને ભારત ના નાગરિકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે,તેને પહોંતાના અંગત સ્વાર્થ અને અંગત વેરને લઈ નિશાન બનાવેલ છે ત્યારે ગુજરાત સરકાર ને અને વલસાડ કૅલૅક્ટર ને દારુલ ઉલુમ સઆદતે દાર્રેન માંદ્રસા અને જિલ્લા ના તમામ ઇસ્લામ ધર્મો ના ધર્મ પ્રેમી નાગરિકો ભેગા મળી આવા તત્વો વિધર્મો વિરુદ્ધ કાયદકીય પગલાં ભરી દેશ ની અંદર કોમી રમખણ ફેલાવનાર તત્વો ને બાન માં લેય તેવી માંગ સાથે કલેકટર ને આવેદપત્રક પાઠવ્યા હતું
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.