રવિવારે આનાથઆશ્રમના એક ટ્રસ્ટી દ્રારા છોકરીઓની જાતિય સતામણીનો એક કેસ બહાર આવ્યો છે. ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા FIR લખ્યા બાદ પોલીસે મૈનેષ પરમારની ધરપકડ કરી હતી.
આરોપીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે અનાથ આશ્રમમાં જઈને ખુબ હંગામો કર્યો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 42 વર્ષીય પરમાર છેલ્લા 17 વર્ષથી ટ્રસ્ટી છે. તે છોકરીઓને પોતાના કૂમમાં બોલાવી અડપલા કરતા હતો અને કોઈને ન કહેવ માટે ધમકાવતો હતો. ધોરણ 10 ની ચાર વિદ્યાર્થીનીઓએ તેની વાત રેકોર્ડ કરીને મહિલા વોર્ડનનને પણ મોકલી હતી. પોલીસ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી છે.