આજે એટલે કે 5 જુન આ દિવસ
આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે વલસાડ જીલ્લાના વેસ્ટર્ન રેલ્વે મિકેનીકલ બ્રાંચ દ્રારા એક પહેલ કરવામાં આવી છે. અને રેલ્વે માં મુસાફરી કરતા લોકો માટે બાયો ટોયલેટની સુવિધા પૂરી પાડી છે આ ટોયલેટ થી વાતાવરણ પ્રદૂષીત થતુ નથી. જેથી મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે આ ટોયલેટમાં પ્લાસ્ટીક અથવા પ્લાસ્ટીકની બોટલ, નેપકિન, વગેરે વસ્તુ ના નાખવી જેથી પ્રદુષણ ના ફેલાય.