વલસાડ જિલ્લાનું એક આગવું પ્રવાસન સ્થળ જ્યાં હજારો લોકો આવે છે..જ્યાં લોકમગલમ ટ્રસ્ટ દ્રારા સફાઈ કરવામાં આવી હતી…જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.અને યુવાનો ને લોકમગલમ ટ્રસ્ટ (નીલમ ખોબા) દ્રારા વોલીબોલની કીટ પણ યુવાનો ને આપવામાં આવી હતી.
લોકમગલમ ટ્રસ્ટ ચલાવનારા નિલમભાઈ છેલ્લાં ઘણા વર્ષો થી ધરમપુરના ખોબા ગામમાં આદિવાસીઓ માટે સામાજિક કર્યો કરી રહ્યા છે.તેમજ જેઓ એ પોતાનો અભ્યાસ પણ ગાંધીજી એ સ્થાપેલી ગુજરાત વિધાયપીઠ માં કરેલો હોવાથી એક ગાંધી વિચાર ને લોકો સુધી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે..