વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શાળા ના બાળકો ને લાઇ જતી સ્કૂલ વેન ચેકીંગ અભિયાન હાથ ધરાયુ હતું જેમાં શહેર અને ગામડાઓ માં અભિયાન હેઠળ સ્કૂલ વાનો ને રોકી ટ્રાફિક નિયમન કાયદા બતાવી વધુ પડતા વિદ્યાર્થીઓ ન ભરવા સાથે સ્કૂલ વેન કે ઓટો રીક્ષા માં જો વિદ્યાર્થીઓ લાઇ જતા હોય તો સેફટી કીટ અને અગ્નિ સુરકક્ષા કીટ રાખવું જરૂરી છે, અને જિલ્લા ટ્રાફિક પોલીસ ટિમ દ્વારા તમામ શાળા ના શિકક્ષક સહિત વાલી ઓ એપણ મીટીંગ યોજી વધુ પડતા વિદ્યાર્થીઓ આવા સ્કૂલ વેન માં ન લઈ જવા અપીલ કરી હતી ત્યારે પોલીસ નું આ અભિયાન કરવા પાછળ નું કરણ છેલ્લા ઘણા સમયથી સ્કૂલ વાહનો સળગી ઉઠવાના બનાવો બની રહ્યા છે ત્યારે આવોકોઈ બનાવ વલસાડ જિલ્લા માં ન બને તે માટે પહેલાથી સાવચેતી ના ભાગ રૂપે આ અભિયાન હાથ ધરાયુ હતું.
[slideshow_deploy id=’26650′]