વલસાડ ઔરંગા નદી કિનારે આખલો તણાઈ આવ્યો.
ભારે જહેમત બાદ મોત ના મુખ માંથી આખલો(બળદ) તરતા તરતા કિનારે આવી જીવ બચાવ્યો. સતત અડધો કલાક સુધી વહેતા પાણી ના વહેણમાં આ આખલો અંદર ખેંચતા લાઈવ દ્રશ્યો ઔરંગા પુલ પર ઉભેલા લોકો નિહાળતા લોકો ના જીવ અઘ્ધર થઈ ગયા હતા.જ્યારે મોતના વહેણ માં ખેંચતો આખલો પોતાની જંગના હારી સતત અડધો કલાક સુધી તરતા તરતા રેલવેપુલ કિનારે ખેંચાઈ આવતા પુલ ઉપર ઉભેલા લોકોએ આ આખલા નો જીવ બચતા રાહતનો શ્વાસ લીધો હતો સત્ય ડૅ. વલસાડ એક્સલુસીવ ફોટો સ્ટોરી.
[slideshow_deploy id=’42166′]