પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે અમદાવાદમાં મંજૂરી વિના ભવ્ય રોડ શો યોજ્યો। હાર્દિક પટેલને આ રોડ શોને તંત્ર તરફથી પરવાનગી આપવામાં આવી ન હતી આમ છતાં હાર્દિક પટેલે તેના શક્તિ પ્રદર્શન માટે બોપલથી રોડ શોની શરૂઆત કરી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા। આ રોડ શો ઘાટલોડિયા અને નારાણપુરથી પસાર થઇને બાપુનગર તરફ આગળ વધી રહ્યાં તે દરમિયાન પથ્થમારો કરવા થયો હતો.

Himmatnagar: Hardik Patel, President, Patidar Anamat Andolan Samiti (PAAS) arrives with his supporters for a rally in Himmatnagar, Gujarat on Tuesday. PTI Photo (PTI1_17_2017_000239A)