ઈંધણના ભાવમાં 13 માં દિવસે પણ સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે . સોમવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે . પેટ્રોલના ભાવમાં ઘટાડો થયા પછી દિલ્હી , ચેન્નાઈ , કોલકાતાની સરખામણીએ મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ હજુ પણ વધારે છે . અહીં પેટ્રોલનો ભાવ રૂ . 84.41 અને ડીઝલનો ભાવ 72.35 છે . છેલ્લા 13 દિવસમાં પેટ્રોલમાં 1 રૂપિયોને 95 પૈસા અને ડીઝલના ભાવમાં 1 રૂપિયોને 45 પૈસાનો ઘટાડો થયો છે .


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.