દિલ્લી : ટીમ ઈન્ડિયા કોટલા ટેસ્ટ જીતવાથી માત્ર 7 વિકેટ દૂર છે. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે જ્યારે ટીમ…
Browsing: Uncategorized
કોલકત્તા : ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને સાની સુનીલ છેત્રીએ સોમવારે તેની પ્રેમીકા સોનમ ભટ્ટાચાર્યની સાથે લગ્નના બંધનમાં બંધાઇ…
ભુવનેશ્વર: લોઇકલ્યૂપાર્ટની શાનદાર હેટ્રિકની મદદથી બેલ્જિયમે સ્પેનને 5-0થી હરાવી વર્લ્ડ હોકી લીગ ફાઇનલમાં સતત બીજો વિજય મેળવ્યો હતો. જીત સાથે…
ભુવનેશ્વર : અહીં રમાઈ રહેલી હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન યથાવત્ રહેતાં જર્મની સામે ૨-૦થી હારનો સામનો…
નવી દિલ્હીઃ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમે બોક્સિંગના નેશનલ ઓર્બ્ઝવર પદેથી રાજીનામું આપી દીધું છે. કારણ કે રમતમંત્રી રાજ્યવર્ધન…
ઓખી વાવાઝોડા પર મહેસુલ સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં હવામાન વિભાગના જયંત સરકારે કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ઓખીથી…
કોચીઃ સતત બે ડ્રો બાદ કોચીના જવાહરલાલ સ્ટેડિયમમાં મુંબઈ સિટીનો સામનો કરવા ઉતરેલી હોમ ટીમ કેરલા બ્લાસ્ટર્સે વધુ એક મેચ ડ્રો કરી હતી. કેરલા બ્લાસ્ટર્સઆઈએસએલની ચોથી સિઝનમાં હજુસુધી એકપણ મેચ જીતી શકી નથી. મેચના પ્રથમ હાફમાં કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે ગોલ કરતા પ્રથમ હાફ સુધીમાં હોમ ટીમ 1-0ની લીડ સાથે આગળ રહી હતી. જોકે બીજા હાફમાં બલવંત સિંઘે ગોલ કરતા સ્કોર 1-1ની બરાબરીએ પહોંચી ગયો હતો. જોકે તે પછી બંને ટીમ ગોલ કરવામાં સફળ ન રહેતા મેચ1-1થી ડ્રો રહી હતી. કેરલા બ્લાસ્ટર્સની ટીમની વધુ એક મેચ ડ્રો જમશેદપુર એફસી અને એટલેટિકો ડી કોલકાતા બાદ મુંબઈ સિટી વિરુદ્ધ ઘરઆંગણે રમતી કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે મેચની 14મી મિનિટે ગોલ કર્યો હતો. જેનેકારણે જ ઘરઆંગણે રમતી કેરલાએ પ્રથમ હાફમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા હાફમાં પણ મુંબઈ સિટી અમુક મિનિટો સુધી ગોલ કરી શકી નહોતી. જોકે મેચની 77મી મિનિટેબલવંતસિંઘે ગોલ કરી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મેચ દરમિયાન 84મી મિનિટે બલવંતસિંઘ પાસે બીજો ગોલ કરી પોતાની ટીમને મેચની અંતિમ ક્ષણોમાં લીડ અપાવવાની સારીતક મળી હતી. જોકે આ તકને ગોલમાં પરિવર્તિત કરી શક્યો નહોતો, જો તેણે આ ગોલ કર્યો હોત તો તે મુંબઈ સિટી માટે વિજયી ગોલ સાબિત થાત. પરંતુ અંતે બંને ટીમોએ 1-1નાડ્રોથી જ સંતોષ માણવાનો વારો આવ્યો હતો. કેરલા બ્લાસ્ટર્સે આ મેચમાં ગોલ કરી તેને ડ્રો કરી, જોકે આગામી મેચોમાં ટીમને વિજયી ગોલ કરવા પડશે, નહિંતર કેરલા બ્લાસ્ટર્સ માટેથોડી સમસ્યા થઈ શકે છે.
પુણેઃ આઈએસએલના ચોથા રાઉન્ડમાં પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી ચેન્નાઈયન અને પુણે એફસી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં…
દિલ્લી : ઇન્ડિયન સુપર લિંગમાં ચોથી સિઝનમાં આજે શનિવારે દિલ્લી ડાયનેમોજ અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો.…
કેરળમાં ચક્રવાતી,ઓખીના કારણે મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે. તમિલનાડુના તિરૂનેલવેલીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના…