ફેશનની દુનિયામાં ટ્રેડ બદલતો રહે છે. ફેશન આર્ટિસ્ટ વિક્ટર હોર્સ્ટિંગ અને રોલ્ફ સ્નોરીનને એવા ફેશન સ્ટેટમેંટ લોન્ચ કર્યા છે જેણે સૌની નજર પોતાના તરફ ખેંચી છે. તમે તમારા મનની વાત તમારા કપડાથી કરી શકો છો. વિક્ટર અને રોલ્ફના મૂડ ઉપર આધારીત કંઇક એવા જ ડ્રેસ લોન્ચ કર્યા છે. આ લગ્જરી ફેશન હાઉસની સ્થાપના 1993 માં કરવામાં આવી હતી. ફેશન હાઉસ ક્રાફ્ટ અને સેંસ ઓફ ડ્રેંસિંગ ના મામલામાં મિસાલ સ્વરૂપ છે. બુધવારે ફેશન હાઉસ સ્પિંગ સમર 2019 haute couture કલેક્શન રજુ કર્યો. લોન્ચીંગ થતા જ આ કલેક્શને બધાનું ધ્યાન ખેંચયુ. આના ઉપર એવી વસ્તુ લખી છે આપડે સોશયલ મીડિયા ઉપર જોતા હોય અને શેર કરતા હોયએ છીએ. બધા ડ્રેસ ઉપર અલગ-અલગ મેસેજ લખ્યા હતા. “I want a better world”, to the #JOMO crowd “Sorry I’m late. I didn’t want to come. “No photos please”, “Go to hell”, “Leave me alone”, “I am my own muse”, “Get mean”, “Less is more”, “I am not shy, I just don’t like you”, “Trust me I am a liar”


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.