હાર્દિક હવે હાંફળો ફાંફળો થઇ રહ્યો છે. પહેલા પટેલના નામે ફૂંફાડા મારતા હાર્દિકે હવે લોકોની લાગણી જીતવા માટે કવિતાનો સહારો લેવા માંડ્યો છે. હાર્દિક આમ તો પોતે પટેલ માટે લડી લેવાના મૂડમાં છે. લડવા મૂડમાં અચાનક સી.ડી. બજારમાં આવ્યા પછી હાર્દિક કવિતા લખવા માંડ્યો છે. હાર્દિક પોતે બીજાના લખેલા ભાષણ ભલે વાંચતો હોય પણ કવિતા પણ બીજાની વાપરે છે.
કોંગ્રેસના રંગે રંગાયેલા હાર્દિક થી વાજપેયી લખેલી કવિતાઓ છૂટતી નથી કેલરી રંગ (ભાજપ) સામે કેસરીયા કરવા નીકળેલા હાર્દિકે હવે વાજપેયીની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. એણે પોતોના એકાઉન્ટમાં વાજપેયીની કવિતાઓ લખી છે
કવિતા
બાધાએ આતી હૈં આએ, ઘિરેં પ્રલય કી ઘોર ઘટાએ,
પાવોં કે નીચે અંગારે, સિર પર બરસેં યદી જ્વાલાએ,
નિજ હાથોં મેં હંસતે-હંસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોગા..
આમ હવે હાંફળો, ઼ફાંફળો થયેલો હાર્દિક વાજપેયીની કવિતાઓને સહારો લેવા લાગી ગયો છે.