વિજય રૂપાણી
સામાન્ય વહીવટ ,ઉદ્યોગ ,ગૃહ, શહેરી વિભાગ ,બંદરો ,ખાણ ખનીજ ,માહિતી પ્રસારણ ,પેટ્રોલિયમ ,ક્લાયમેટ ચેન્જ ,પ્લાનિંગ ,સાયન્સ એન્ડ ટેક્નોલોજી ,તમામ નીતિઓ અને કોઈ મંત્રીશ્રીઓને ન ફાનવેલ હોઈ તેવી તમામ બાબતો
નીતિન પટેલ
માર્ગ અને મકાન ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ , નર્મદા , કલ્પસર , પાટનગર યોજના
આર.સી. ફળદુ
કૃષિ , ગ્રામ્ય વિકાસ , મત્સ્ય ઉદ્યોગ , પશુપાલન , વાહનવ્યવહાર
ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
શિક્ષણ ( પ્રાથમિક, માદયમિક) ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ , કાયદો વ્યવસ્થા અને ન્યાય તત્ર , વૈધાનિક અને સંસદીય બાબતો ,મીઠા ઉધોગ , ગૌ-સવર્ધન અને નાગરિક ઉડ્ડયન
કૌશિકભાઇજે.પટેલ
મહેસુલ
સૌરભભાઇ પટેલ
નાણા,ઉર્જા
વસાવા ગણપતસિંહ વેસ્તાભાઇ
આદિવાસી વિકાસ , પ્રવાસન , વન , મહિલા અને બાળ કલ્યાણ
જયેશભાઇ વિઠ્ઠલભાઇ
અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકો બાબત , કુટિર ઉદ્યોગ , છાપ કામ અને લેખન સામગ્રી
દિલીપ વીરાજી ઠાકોર
શ્રમ અને રોજગાર ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ , યાત્રા ધામ વિકાસ
રમણ પાટકર
સામાજિક ન્યાય અને અધિકારીતા ( અનુસૂચિત જાતિ કલ્યાણ , સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ
પ્રદીપ સિંહ જાડેજા
ગૃહ ,ઉર્જા , વૈધાનિક અને સંસદીય બાબત , કાયદો , ન્યાયતાંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ ,બોર્ડર સુક્યુરીટી ,સીવીલ ડિફેન્સ ,ગ્રામ્ય રક્ષક દળ ,જેલ ,નશાબંધી આબકારી , સ્વચ્છીક સંસ્થાઅઓનું સંકલન , વિનનિવાસી ગુજરાતી પ્રભાગ ,પ્રોટોકોલ (તમામ સ્વતાંત્ર હવાલો )
પરષોત્તમ સોલંકિ
મત્સ્ય ઉદ્યોગ
વિભાવરીબેન દવે
મહિલા બાળ કલ્યાણ વિભાગ , શિક્ષણ
પરબત પટેલ
સિંચાઈ,પાણી પુરવઠા ( સ્વતંત્ર હવાલો )
ઈશ્વર પરમાર
સામાજિક ન્યાય અને અધિકારીતા (અજુસુચિત જાતિ કલ્યાણ ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહીત )
બચુ ભાઈ ખાબડ
ગ્રામગૃહ નિર્માણ ,ગ્રામ વિકાસ , પશુપાલન , ગૌસવર્ધન
જયેન્દ્રથ સિંહ પરમાર
કૃષિ વભાગ (સજ્યકક્ષા ), પંચાયત ,પર્યાવરણ (સ્વંતત્ર હવાલો )
વાસણભાઈ આહીર
સામાજીક શેક્ષણિક પછાત વર્ગોનુ કલ્યાણ
ઈશ્વર સિંહ પટેલ
સહકાર , રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વંતત્ર હવાલો),વાહન વ્યવહાર (રાજ્યકક્ષા)
કુમાર ભાઈ કાનાણી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ