બૅન્કમાં બનતા દરેક ટ્રાંજેક્શન પછી ફોન પર જે મેસેજ આવે છે તેના માટે બૅન્ક આરબીઆઇ દ્વારા એક નિયમનો ભંગ કરવામાં આવે છે.આરબીઆઈના નિયમ પ્રમાણે બૅન્ક દ્વારા મોકલવા માટે ગ્રાહકો પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.દેશભરમાં અગ્રણી બૅન્ક હવે દરેક ક્વાર્ટરમાં 15 રૂપિયા વસૂલ કરે છે.જીએસટી સાથે મળીને ગ્રાહકોને 17.7 પૈસા ચુકવવા પડે છે.અાંમ અા રીતે બૅન્ક દરેક ક્વાર્ટરમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે.આરબીઆઈના નિયમ મુજબ બૅન્ક કેટલાક ટ્રાન્જેક્શન પર એસએમએસ મોકલવા માટે ચાર્જ લેશે.રંતુ બેંક હવે બધા ટ્રાંજેક્શન માટે એસએમએસ ચાર્જ વસૂલે છે.
ડેબિટ કાર્ડ, એટીએમથી કેશ લેવુ, NEFT અને RTGS ટ્રાંજેક્શન્સ પર હોય તો બેન્ક દ્વારા મોકલાતા એસએમએસ પર કોઈ પ્રકારનો ચાર્જ લેવાશે નહીં.આરબીઆઈ નિયમો 48થી 19ને બૅન્કો પાલન કરતી નથી અને છડેચોક ગ્રાહકો સામે લૂંટ ચલાવે છે. દેશની અગ્રણી અને સૌથી મોટી બૅન્કોમાં એસબીઆઇ, એચડીએફસી બૅન્ક, એક્સીસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પણ સામેલ છે.