સરકાર હવે નાના વેપારીઓ અને નિકાસકારોને રાહત આપ્યા બાદ મધ્યમ વર્ગનું પણ વિચારી રહી છે. એસી રેસ્ટોરન્ટ માં હાલ 18 ટકા જીએસટી લાગુ છે જે ઘટાડીને 12 ટકા કરાઈ તેવું સરકાર વિચારી રહી છે જો જીએસટીમાં આટલી મોટી રાહત મળશે તો બિલમાં મોટો તફાવત જોવા મળશે એસી રેસ્ટોરન્ટમાં જમવાનું સસ્તું થશે જો જીએસટી ઘટશે તો એસી નોન-એસી રેસ્ટોરન્ટનો ટેક્સ સરખો થશે પરિણામે એસી રેસ્ટોરેન્ટ થશે સસ્તી
આવું થશે તો નાના વેપારીઓને થશે ફાયદો જીએસટી મામલે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા કાઉન્સિલ છે ગોવાહાટીમાં 10મી નવેમ્બરે જીએસટી મામલે મહત્વની બેઠક યોજાવાની છે આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે