મેષ
આજે આપના પોતાના એથી મુલાકાતના જોરદાર સંકેત છે. એ આપને અચાનક મળવાવાળી ખુશી જ છે. આપના જુના દોસ્ત આપના દિલની ખૂબજ નજીક છે. પોતાના દોસ્તોને બતાવો કે એમનું આપની જીંદગીમાં પાછા આવવું આપને કેટલું સારૂં લાગ્યું છે. ધ્યાન રાખશો કે આ સાથ ફરી ક્યારેય ન છૂટે.|
વૃષભ
આજે મઝા અને આરામ કરવાનો દિવસ છે. સામાજીક પ્રવૃત્તિઓ આજે આપને માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપના જીવનમાં અત્યારે જે પરિવર્તન થયેલ છે એનાથી પણ આપને ખૂબજ ખુશી મળશે. પોતાની આગળની જીવનયાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને સાથેજ પોતાના કામમાં મળેલી સફળતાનો પણ આનંદ ઉઠાવો.|
મિથુન
ઘણાં સમય પહેલાં ખોવાયેલી વસ્તુ મળી જવાથી આપને ખુશી થશે. આપનું નશીબ આપની આપે છે. એટલે નાની નાની વાતો પણ આપનાં મુખ પર ખુશી લઈ આવશે. થોડોક સમય કાઢીને બીજી ખોવાયેલી ચીજોને ગોનવાનો પ્રયત્ન કરજો શું ખબર ક્યાંથી શું મળી જાય. આજે આપ પોતાને ભાગ્યશાળી સમજો.|
કર્ક
આજે કોઈ સામાજીક સમારોહ પછી પોતાના ઘરને ઠીક કરવામાં લાગી જશો. ઘરને ઠીક કરો અને પછી આરામ પણ કરો. આપે સમારોહમાં ખૂબ આનંદ લીધો પણ હવે પોતાની જવાબદારીઓને પુરી કરવાનો વખત પણ છે.|
સિંહ
જો કોઈ નજીકની વ્યક્તિની સાથે આપના સંબંધોમાં કોઈ ખટાશ આવી ગઈ છે તો આપ એમાં સુધારો થયો છે એવું અનુભવશો. આ સુધારો બેને તરફથી કરાયેલા પ્રયાસોનું ફળ છે. આગળ પણ આ સંબંધ મધુર રહે એ માટે પરિપક્વતાની જરૂર છે. જે આપનામાં છે. આપની આ સારાપણાને ટકાવી રાખજો અને પોતાનાઓને એવી અનુભૂતિ કરાવજો કે આપ એમને કેટલા ચાહો છો.|
કન્યા
આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.|
તુલા
આજે આપે પોતાના ગુરૂની સલાહ લાંબા સમયથી ચાલ્યા આવતા દુઃખોને ખત્મ કરવાને માટે લેવી જોઈએ. આપે પોતાની રીતે બધુંજ ઠીક કરવાની કોશીશ કરી પણ આ વખત છે એવા જાણકારની સલાહ લેવાનો જે આપની નજીક હોય અને આપની ખેવના કરતો હોય. પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાને માટે ઓપની સલાહનો ઉપયોગ કરવામાં સ્હેજ પણ અચકાશો નહીં.|
વૃશ્ચિક
આપના પરિવારજનો સાથે આપના સંબંધ મધુર છે. આપના સંબંધોને મધુર બનાવવાને માટે આપે ખૂબ મદદ કરી છે અને એ પ્રયાસ ચાલુ રાખજો. આપ અને આપના પરિવાજન હમેંશા એકબીજાની મદદને માટે તૈયાર રહે છે. પોતાના પરિવારની સાથે થોડોક સમય વ્યતીત કરો. આપ એમની સાથે કદાચ બાહર પિકનિક પર અથવા ફિલ્મ જોવા પણ જઈ શકો છો. એમના સહયોગને માટે આપ એમને કોઈ ભેંટ પણ આપ શકો છો.|
ધન
આજે આપ પોતાના પરિવાર અને દોસ્તોઓ આપને કરેલી મદદ બદલ આભાર કરશો. આપ એમને બતાવશો કે આપ એમણે આપને આવેલી મદદના કેટલા બખાણ કરો છો તથા એ વાતનો વિશ્વાસ પણ આપશો કે આપ પણ એમની મદદ કરવા તૈયાર છો. આપના પરિવાર સિવાય પણ જો કોઈર્નય જો આપની મદદની જરૂર છે તો એની મદદ કરવાથી પાછળ ન હટશો.|
મકર
પોતાનીજ ઉમરના લોકો એ કરેલી આપના પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.|
કુંભ
આજે આપ કોઈ ઉત્સવ મનાવવાને માટે તૈયાર થઈ જાવ. દોસ્ત અને સગાસંબંધીઓ એકઠા થઈને ખૂબ મઝા કરશો. જેની મધૂર સ્મૃતિઓને કદીએ ભૂલી નહી શકો. આ સમય એક બીજા સાથે ખૂબ મઝા લેવાનો છે.|
મીન
કેટલાક સમય ઘરે ચાલી આવતી સમસ્યાઓ અંત આવી જશે. શાંતિ જાળવી રાખવાના પ્રયાસો હવે રંગ લાવશે. ઘર પર બદલાઈ રહેલા માહોલને માટે આપે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પોતાના સંબંધોને વધુ મજબુત બનાવવાને માટે આપે પોતાના ઘરવાળાઓ સાથે કયાંય બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. એની અસર આપનાં સંબંધો પર સાફ દેખાશે.