મેષ
કોઈ નજીકના સંબંધોની સાથે આપનો સંબંધ બગડી શકે છે. આજે પોતાની તરફથી પોતાના સંબંધને સુધારવાનો પુશે પ્રયત્ન કરો. એની શરૂઆત આપ પોતાની જીભ પર કાબુ રાખીને કરી શકો છો. સાચી અને વાજબી રીતે કહેવાથી આપને ઘણી મદદ મળશે. પરંતુ જો આપને લાગે છે કે સ્થિતિ આપની નિયંત્રણથી બાહર છે તો આપ ચુપજ રહે જો.|
વૃષભ
આજે કદાક આપને આપના કોઈ વડીલજ એવી સલાહ આપી શકે છે જે જીંદગીમાં આપને ખૂબજ કામજ આવી શકે એમ છે. આપ સલાહ માટે કોઈ ગોજા પણ નથી રહ્યા તો પણ અચાનક આપને લાભકારી સલાહ મળી જશે. આ સલાહ આપવા માટે સલાહકારનો આભાર જરૂર માનશો.|
મિથુન
આજે આપે પોતાની સમજણ અને ચતુરાઈને પરખવી પડશે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને ઉલ્લંઘીને આપની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આપે શાંત રહેતા એમને રોકવાનો પ્રયાસ કરવો પડશે. શાંતિપૂર્વક તે લોકોને પોતાનો સંદેશ પહોંચાડી દયો.|
કર્ક
આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને સમજાવવા ચાહો છો. એથી આપ બહસ અને ગેરસમજણથી બચી શકશો. વળી આપના દોસ્તો, કુટુંબીજનો અને સાથે કામ કરનારા ઓથી આપનાં સંબંધો વધુ ગાઢ બનાવી શકશો.|
સિંહ
ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.|
કન્યા
આજે અધ્યાત્મ તરફ આપનો ઝોક વધુ રહેશે. આપ પોતાની જીંદગીમાં ધર્મનું મહત્વ સમજી શકશો. આજે આપ પોતાની અંદર જોવા ચાહશો અને એને માટે આ સમય બરોબર છે. આ રાહ પર જવાથી આપને સુખ શાંતિ મળશે.|
તુલા
ઘણી લાંબ વાટ જોયા પછી કાનૂની લડાઈનો ફેસલો આપની તરફેણમાં આવશે. હવે આપ નિરાંતે બેસી રહી શકશો. આપના વકીલની સલાહ હવે કામ આવશે. પરિસ્થિતિને ધ્યાનથી સમજો અને આવશ્યક પગલું લેજો. હવે આ કાનૂની મુદ્દાને હવે પુરી રીતે ખત્મ કરી દો.|
વૃશ્ચિક
આજે આપ એ વસ્તુઓને મહત્વ આપો જે હકીકતમાં આપને માટે મહત્વપૂર્ણ છે. આપે આપના પરિવાર, દોસ્તો અને કામ વચ્ચે સંતુલન કેળવવું જોઈશે. ક્યારેક ક્યારેક આપને એવું પણ લાગશે કે દરેક કામમાં સંતુલન ન રાખી શકવાથી આપની પ્રાથમિકતાઓ પુરી થઈ ન શકી. આ મુદ્દાઓને લઈને જો આજે આપ યોજનાઓ સમજી વિચારીને બનાવશો તો આપના મગજમાં સ્પષ્ટતા આવશે.|
ધન
આપની અચાનક ખોવાયેલી કોઈક વસ્તુ મળી જશે. એ કોઈ પ્રિય ભેટ, કોઈ કિમતી ચીજ અથવા પછી કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હોઈ શકે છે ગમે તે થાય હવે આપ એને આપવીને રાખજો અને એ મળી ગયાની ખુશીમાં પોતાના ગ્રહોનો આભાર માનો.|
મકર
આજે આપ અરિસા સામે ઘણા વધો સમય પસાર કરશો. કારણકે આપ કોઈ સામાજીક સમારોહમાં સારા સુંદર દેખાવ એવું ચાહો છો. આજે કદાચ આપ થોડીક ચિંતામાં હો એવું અનુભવો કારણકે આપ બધાને પોતાની જીંદગીના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દેવાનું શરૂ કરી દો.|
કુંભ
આજે આપના ઘરમાં સુખશાંતિ બની રહેશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો. આપ એમની સાથે બેસીને ખૂબજ વાતો કરશો. અને મઝા કરશો આપ નાની નાનીશી ખુશીઓ પોતાના પરિવારની સાથે વિતાવશો. આપ એમની સાથે ખરીદદારી કરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો.|
મીન
આજે આપ એવું કાંઈક કરશો જેથી આપ આપની આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. આજે આપની યોગ્યતાઓ એની ચરમ સીમા પર છે. અને દરેક ક્ષેત્રમાં આપનો દેખાવ વખાણવા લાયક રહેશે. પરંતુ આ વાતનું મનમાં અભિમાન થવા ન દેશો નહિતર આપના દોસ્ત જ આપની વિરૂદ્ધ થઈ જશે.