ચાણક્ય નીતિ ના નામે જે ગ્રંથ ની રચના આચાર્ય ચાણક્ય એ કરી , જેનાથી ભારત નો ઇતિહાસ બદલવા માં ખુબ જ મોટી ભૂમિકા ભજવી હતી. અર્થશાસ્ત્ર અને રાજનીતિ ના મહાન જાણકાર એવા ચાણક્ય ના સિદ્ધાંતો નો આધુનિક યુગ સ્વીકાર થયો છે તેવી જરીતે મહિલા ઓ અને પુરુષો ને લઇ અમુક નીતિયોં પણ આ ગ્રંથ માં છે.
(1) આચાર્ય ચાણક્ય મુજબ લગ્ન ના માટે મહિલાઓ માં સંસ્કાર , સ્વભાવ , લક્ષણ અને ગુણો અવગુણો જાણવા જરૂરી છે તેવી જ રીતે પુરુષે તે મહિલા ને સમજવા લાગે છે અને ત્યારબાદ પુરુષ પોતાને ભૂલવા લાગે છે આ દરેક મહિલા સાથે નથી થતું પરંતુ વધારેપડતું મહિલાઓ સાથે થાય છે.
(2) આચાર્ય મુજબ મહિલા ના સંસ્કાર ને ખાસ મહત્વ અપાય છે તેમનું કહેવું છે કે સારા સંસ્કાર વાળી મહિલા ઘર ને સ્વર્ગ બનાવી દે છે તેની પરિવાર અને પોતાના પતિ નો ધ્યાન રાખે છે એના વિરુદ્ધ માં ખરાબ સંસ્કાર વાળી મહિલા બધું વિખેરી નાખે છે જો સંસ્કારી મહિલા ના હોય અને પરિવાર ની અહેમિયત ના સમજતી હોય તો ફક્ત લગ્ન નહિ પણ દરેક સંબંધ તૂટી જાયે છે.
(3) આચાર્ય ચાણક્ય ના મુજબ મહિલાઓ ને ધન અને ઘરેણાંઓ નો શોખ હોય છે એટલે જ અમીરો પુરુષો ને ઈચ્છે તેવું પણ થાય પરંતુ આજ ના યુગ ની મહિલાઓ પોતાની જરૂરત જેટલું કમાવી લે છે એની સામે એમને એમ કહ્યું કે જો કોઈ મહિલા બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવા ઇચ્છુક ના હોય તોય તેના લગ્ન કરવા દેવા માં આવે છે પછી તેના મન માં તેનો પ્રેમી જ હોય છે તેથી લગ્ન પહેલા મહિલા ની ઈચ્છા પૂછી લેવી છે.