મેષ
આજે આપે મહત્વપૂર્ણ નિર્ણય લેતી વેળાએ સાવચેત રહેવું જોઈશે. આજ લીઘેલા નિર્ણયની અસર આપના ભવિષ્ય પર પડશે એટલે કોઈ પણ પગલું લેતા પહેલાં પુરી રીતે વિચાર કરી લેજો. જરૂર પડવા પર આપ પોતાના કુટુંબીજનોની મદદ લઈ શકો છો. આપ તો આપ મતેજ સાચો નિર્ણય લેવામાં સક્ષમ છો.
વૃષભ
આજનો દિવસ એ દિવસ છે જ્યારે સાત સમુદ્ર પારથી પણ કોઈ ખુશ ખબર મળી શકે છે. આ ખુશખબર વિદેશમાં રહેતા આપના મિત્ર અથવા સગાસંબંધી આપને આપી શકે છે. આપ એળના ફોન અથવા ઈ-મેઈલની રાહ જુઓ કારણને આ ખુશખબર આપના માટે ઘણી ઉપયોગી હોઈ શકે છે. આ તક્નો ઉપયોગ આપનાઓના નજીક આવવામાં કરો અને જો તેઓ આપને વિદેશ આવવાનું આમંત્રણ આપે તો જરૂર વિદેશ જાવ.
મિથુન
આજે આપ પોતાને બરોબર જાણી શકોશો. આજે આપ પોતાના દિમાગ અને વ્યક્તિત્વને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. આ સમય આપને માટે ઘણો સારી છે. અને જ રાહ પર આપ જઈ રહ્યા છો એથી આપના જીવનનું દરેક પાસું સુધરી જશે.
કર્ક
આજે ખાસ કરીને વિદેશ યાત્રાના એંઘાણ દેખાય છે. આપની આ યાત્રા કદાચ કામને લગતી હોય. ધ્યાનમાં રાખજો કે આપને આ યાત્રા સંબંધિત બધા દસ્તાવેજોની માહિતી બરોબર અપાઈ છે. જેથી આપને કોઈ મુશ્કેલી ન આવે.
સિંહ
આજનો દિન આપની રચનાત્મકતા વધારવાને માટે સારો છે. જો આપ આપની રચનાત્મકતા વધારવા ચાહો છો તો આજનો દિન ખૂબજ સારો છે. આ તકનો લાભ ઉઠાવજો અને નવી રીતે કામ કરવાની કોઈ પણ તક હાથમાંથી ન જળા દેશો. આજે આપની અંદરના કળાદારને બહાર આવવા દેજો.
કન્યા
આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.
તુલા
આજ કાલમાં આપના મૈત્રીપૂર્ણ વહેવારને કોઈને આપની આસપાસના લોકોને આશ્ચર્ય થશે આજે આપ પોતાના દૃષ્ટિકોણમાં ધેરૂં અને રચનાત્મક પરિવર્તન જોશો. આ પરિવર્તનને ટકાવી રાખજો.
વૃશ્ચિક
આજે આપને લાગશે કે આપ ખૂબજ ભાગ્યશાળી છે. આપની આસપાસના લોકોને પણ એવુંજ લાગશે. આજે આપ આપના પરિવાર અને કાર્યાલયના લોકોને પણ ભાગ્યશાળી નીવડશો. આ તકનો ફાયદો લેતા બીજાની મદદ પણ કરજો. તેઓ આપના એ માટે વખાણ પણ કરશે.
ધન
આજે આપ શાંતિપૂર્બક ઘરેજ કોઈ ઝઘડો સુલટાવવાની કોશીશ કરશો. જો આપના પરિવારજનો વચ્ચે બહસ થઈ જાય તો પોતાને એમની વચ્ચે ફસાયેલો અનુભવશો. આપે પોતાને વચેરિયો બનીને ઝઘડો થતો રોકવાનો છે. આવી રીતે જલ્દીથીજ બધું ઠીક થઈ જશે.
મકર
આજે જો આપને મદદની જરૂર પડી તો આપના મિત્રકે સગાસંબંધીઓ આપની મદદે આગળ આવશે. આ વેળાએ પોતાના એના સહયોગનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તમારે એમને એ પણ બનાવવું જોઈએ કે એમનો સહયોગ તમારે માટે કેટલો અર્થપૂર્ણ છે. પરંતુ વગર વિચાર્યે એમના પ્રત્યે પોતાની ભાવનાઓને પ્રગટ કરશો.
કુંભ
આજે આપને લાગશે કે સત્તા સાથે સંકળાયેલા લોકોી સાથે આપના સંબંધો ખૂબજ ગાઢ છે. આમાંથી કોઈ વ્યક્તિ આજે આપની મદદે આવશે. જરૂર પડે જો એપની મદદ લેતાં ચૂકશો નહીં પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે ભવિષ્યમાં એમની જરૂરિયાત મુજબ એમના ઉપકારનો બહલો આપે ચુકવવો પડશે.
મીન
આજે આપ પોતાના જ્ઞાનનો વ્યાષ વધારવાનો પ્રયત્ન કરશો. આજનો દિવસ આ કામ માટે શુભ પણ છે. જો આપ પોતાની જીંદગીથી કંટાળી ગયા છો તો આપને આમાં કંઈક નવાપણું સાવવાને માટે કેટલીક સારી ચોપડીઓ વાંચવી જોઈએ. આજે આપ કંઈક નવું શીખવાને માટે વ્યસ્ત રહેશો જેના કારણે આપ પોતાની રૂચિઓને નવી દિશામાં આગળ વધતી જોશો.