મેષ
આજે આપ પોતાની દિનચર્યાને નવી દિશા આપશો. પોતાની હંમેશા કામ કરવાની ટેવ છોડો અને પોતાના દોસ્તોની સાથે ક્યાંય ફરવા જાઓ. પોતાના જૂના વિચારોને છોડીને નવા વિચારોને પાતાના જીવનનો ભાગ બનાવો. આજે પોતાને નવું જીવન દેવાનો દિવસ છે. નવા વિચારોથી જીવનમાં આવેલા પરિવર્તનને જોઈને આપ પોતેજ ખૂબ ખુશ થશો.|
વૃષભ
આજે આપ પોતાના ઘરમાં સુખ અને શાંતિની અપેક્ષા રાખી શકો છો. મહેમાનોનું આજે આપના ઘરે ખૂબજ સ્વાગત થશે. અને આપ પણ એમની સાથે ખૂબજ આનંદ લેશો. એવી સામાજીક પ્રવૃત્તિઓમાં લેતા રહો આપને ખૂબજ ખુશી થશે.|
મિથુન
આજે આપ પોતાના પરિવારની કોઈ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશો બીજા લોકો આપના ફેસલા માટે આપની કૌશલ્ય અને યોગ્યતા પર નિર્ભર રહેલા છે. બધાજ આપના પરજ નિર્ભર છે કદાચ આ વાતથી આપને કંઈક આશ્ચર્ય પણ થાય તો પણ એમની સમસ્યા ઉકેલવાનો પુરો પ્રયાસ કરજો. આપના સહાયતાના ખૂબજ વખાણ થશે.|
કર્ક
વિદ્યાર્થીઓને માટે આગળ ભણવા માટેના સમય અનુકુળ છે. આપે પોતાને વ્યવસ્થિત કરી લેવું જોઈએ. જો આપ કરવા ચાહો છો એ સંબંધિત દરેક પાસા પાસા પર બરોબર વિચાર કરી લો આજે આપે તમામ અવસરોમાંથી સારા અવસંરની પસંદગી કરવાની છે.|
સિંહ
આજે આપને લાગશે કે આપ પોતે બીજાઓના ખરાબ પહેવારથી દુખી છો. આપે પુરો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ નક્કામી વાતમાં ન પડો અને પોતાની જવાબદારીને સંપૂર્ણ રીતે નિભાવો. પરિસ્થિતિને કાબુમાં રાખવાને માટે આપ બીજાઓના વહેવારને તો કાબુમાં નથી રાખી શકતા પરંતુ પોતાના વહેવારને તો કાબુમાં રાખવો તો આપના વશમાં છે.|
કન્યા
આજે આપના પરિવારજનોનો પુરો સહયોગ મળશે. જો આપ પોતાને કોઈ મુશીબતમાં ફલાયેલા છો એવું લાગે તો સંકોચ વગર પોતાનાઓથી સહયોગ માંગજો. જરૂર પડવા પર આપના પોતાનાઓ આપની મદદ જરૂર કરશે એટલે મદદ માંગવામાં સંકોચન કરશો. આજના દિવસે આપને પોતાના લોકોથી ખૂબજ પ્યાર મળશે.|
તુલા
આજે કદાચ આપ થોડીક નિરાશા અનુભવી શકો છો. પરંતુ આજે આપ એ વાત પર ધ્યાન આપજો કે આપ કેવી રીતે નકારાત્મકતાને પોતાની જીંદગીમાંથી દૂર કરી શકો છો. ફરિયાદ કરવાથી કંઈ નહી થાય બલ્કે આપના આ વહેવારથી આપની આસપાસના લોકોનો મૂડજ ખરાબ થઈ જશે. પોતાના મામુલી પ્રયાસથી આપ પોતાની ખુશીમાં વધારો કરી શકો છો. આ દિશામાં પગલું ભરો એનાથી આપને લાભજ થશે. અને બીજાઓને પણ ફાયદો થશે.|
વૃશ્ચિક
આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.|
ધન
આજે આપ કોઈક સામાજીક સયારંભમાં ભાગ લઈ શકો છો. આજે આપ કોઈક નવા લોકોને મળશો. કામમાં પણ આપ પોતાને વધુ સારી રીતે સ્થાપિત કરી શકશો. એવી આપના નવા દોસ્ત બનશે એને જીંદગીને એક નવી નજરથી જોઈ શકશો.|
મકર
આજે આપ કોઈ હરિફાઈના મૂડમાં છો. જીંદગીના કેટલાક ક્ષેત્રોને માટે એ ઠીક પણ છે. પરંતુ ધ્યાનમાં રાખજો કે આ વધુ ઉગ્ર ન બનશો ખાસ કરીને પોતાના પરિવાની બાવતમાં. આજે આપે પોતાની ભાવનાઓને સંતુલિત રાખજો.|
કુંભ
આજે આપની જીંદગીમાં એવી વ્યક્તિ આવશે જે સારાને માટે આપના જીવનમાં ઘણું બધુ બદલી નાંખશે. આપ અચાનકજ કદાચ એવી વ્યક્તિને મળી શકો છો જે આપને આપના વ્યાવસાયિક અને નિજી જીવન સંબંધિત સલાહ આપશે. પોતાના વડીબોથી સલાહ લેવાને માટે તૈયાર રહો કારણકે એમના અનુભવ અને સમજથી આપને ઘણો બધો ફાયદો થશે.|
મીન
આજે આપ પોતાના કામના સ્થળ પર ખૂબજ મહેમાન કરશો અને આપને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ થશે. પરંતુ આજે તમાયે પોતાના કુટુંબની સાથે સમય પસાર કરવો જોઈએ.