મહારાષ્ટ્રના દહાણુ તાલુકાના કાંઠા વિસ્તાર ચીખલા દરિયા પાસે સોમવારના મોડી સાંજે દરિયા કિનારે એક સંકાસ્પદ બોટ દેખાઈ આવતા ગામ જનો એ પોલીસને જાણ કરતા ફાયરિંગ નો બનાવ બન્યો છે આંતકવાદી આવ્યા હોવાના સમાચાર થી મહારાષ્ટ્રની પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને મહારાષ્ટ્ર ને શીલ કરવાની તજવીજ હાથ ધરી છે ફાયરિંગ થી લોકો પણ ભયભીત થઈ રહ્યા છે અને લોકો ની ચર્ચા મુજબ હિન્દૂ ઓનો મોટો તહેવાર ગુજરાતમાં નવરાત્રી ના ગરબા રમતા સમયે કઈક મોટૉ અંજામ આપવાનું ચર્ચાઈ રહ્યું છે ઘટના બની જે હકીકત સત્ય છે કાતો આ ઘટના માં કોઈક મોકડ્રાઇલ છે કે સુ તેવા એનેક પ્રશ્નો પણ ચર્ચા માં ઉઠ્યા હતાં પરંતુ હકિકત સાચી ઠેરવાઈ રહી છે આ આંતકવાદ મહારસ્ત્રના તારાપુર તરફથી આવ્યા હતા અને દહાણુમાં એક બિનવારસ બોટ દેખાઈ આવી હતી ઘટના ને પગલે ગુજરાતની ત્રણ પોલીસની ગાડી પણ મહારાષ્ટ્ર તરફ દોડ મૂકી છે અને સમગ્ર ઉમરગામ ના છવાડે આવેલ ઘોલવાડ બોરડી ઝાઈ ના લોકો રાત્રીના 11 વાગ્યા થી રોડ પર ઉતરી પડ્યા હતા અને સમગ્ર હકીકતમાં સાચી હકીકત જાણવા માટે ઊંડાણ માં ઉતર્યા હતા.
મહારાષ્ટ્ર ના છેવાડે દહાણુ તાલુકા ના કાંઠા વિસ્તાર ચીખલા દરિયા પાસે આંતકવાદી ઘસ્યા ની બોરડીમાં ચર્ચાએ જોર પકડ્યું
દહાણુ ના કાંઠા વિસ્તાર દરિયા પાસે એક બિનવારસી બોટ આંતકવાદી ની બોટ દેખાઈ અને ફાયરિંગ કર્યું
સમગ્ર ઘટના માં મોકડ્રિલ પણ હોઈ શકે
ઘોલવાડ બોરડી રાત્રીના દરિયા કિનારે વાતાવરણ પોલીસ છાવણી માં ફેરવાયું