અહીં 2017ના પ્રિમયમ બેડમિન્ટન લીગમાં મુંબઈ રોકેટસે હયદરાબાદ હુંતેરને 2-1 થી હરાવ્યા.
મુંબઈની સંગ જી હ્યુને હયદરાબાદની કેરોલિના મેરિનને 11-7, 7-11, 14-12 હરાવીને અપસેટ સર્જ્યો।
મેન્સ ડબલ માં મુંબઈના Lee Yong Dae અને Nipithphon Phuangphuapet મળીને હયદરાબાદના Tan Boon Heong અને Tan Wee Kiong 11-9, 11-5 ના સીધા સેટમાં હરાવ્યા હતા.
જયારે હયદરાબાદ તરફથી મેન્સ સિંગલમાં Rajiv Ouseph એ મુંબઈના Ajay Jayaramને 11-7, 11-8 ના સીધા સેટમાં હરાવ્યા હતા.
અને મિક્સ ડબલમાં પણ હયદરાબાદનો દબદબો રહ્યો હતો. મિક્સ ડબલ્સમાં હયદરાબાદના Satwik Sai Raj અને Chau Hoi Wahએ મુંબઈના Lee Yong Dae અને Nadiezda Ziebaને એક રોમાંચક મુકાબલામાં 11-13, 12-10, 15-14 થી હરાવ્યા હતા.
અને પછીની ચેલી મેચમાં મુંબઈએ ફરીથી વાપસી કરીને મેન્સ સિંગલમાં મુંબઈના H S Prannoyએ હયદરાબાદના Sameer Vermaને 11-6, 11-7 થી સીધા સેટ માં હરાવીને મુંબઈને 2-1 થી જીત અપાવી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.