અગ્રણી ઓનલાઇન ચુકવણાની સુવિધા આપતી પેટીએમના વેપારમાં મંગળવાર રાતથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરાયા બાદ પેટીએમના વપરાશમાં ૪૩૫ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે વડાપ્રધાનની જાહેરાત બાદ તુરત લેતી દેતીમાં ૨૫૦ ટકા અને પેટીએમ ડાઉનલોડ કરવાવાળાની સંખ્યામાં ૨૦૦ ટકાનો વધારો થયો હતો પેટીએમ વોલેટમાં પૈસા નાખવાવાળામાં ૧૦૦૦ ટકા અને ઓફલાઈન ચુકવણામાં ૪૦૦ ટકાની વૃદ્ધિ થઇ હતી.

પેટીએમના વપરાશમાં ૪૩૫ ટકાનો ઉછાળો. અગ્રણી ઓનલાઇન ચુકવણાની સુવિધા આપતી પેટીએમના વેપારમાં મંગળવાર રાતથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરાયા બાદ પેટીએમના વપરાશમાં ૪૩૫ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે વડાપ્રધાનની જાહેરાત બાદ તુરત લેતી દેતીમાં ૨૫૦ ટકા અને પેટીએમ ડાઉનલોડ કરવાવાળાની સંખ્યામાં ૨૦૦ ટકાનો વધારો થયો હતો પેટીએમ વોલેટમાં પૈસા નાખવાવાળામાં ૧૦૦૦ ટકા અને ઓફલાઈન ચુકવણામાં ૪૦૦ ટકાની વૃદ્ધિ થઇ.