1. ઉત્તેજક રીટૅલ થેરેપી
પાર્ટનર સાથે લાઉન્જરી શોપિંગ કરવા જાઓ અથવા એમને મોકો આપો કે તેઓ તમારા માટે એમની ફૅન્ટેસી મુજબ કઇંક ખરીદે. કોઈ એક વસ્તુ એ ખરીદે અને તમે એને એક પણ સવાલ પૂછ્યા વગર ધારણ કરશો. તેમની કલ્પના ના ઘોડા દોડવા દો અને ઘરે પોહચી નેજ જોવાનો આગ્રહ રાખો. તમને ખુબ મઝા આવશે એમને આંખો ફાડી અને મોઢું ખુલ્લું રાખી તમારી તરફ જોતા.
2. યસ માય માસ્ટર
ભલે થોડીક પલો માટેજ હોય, પણ તમે એમને તમારા પર હુકમ ચલાવા દો. આમાં તમને જોઈશે એક સિલ્ક રિબન અને જેનાથી તમે તમારા પાર્ટનર ને તમારા હાથ બાંધવા દો. હવે એમના કહ્યા મુજબ કરતા જાઓ. તમારા બંને ની ઉત્તેજક ચરમસીમા માટે અને મૂડ ઑફ ના થાય તે માટે પેહલા થી હદો નક્કી કરી લેવી સારી.
3. સાચો જવાબ નહીંતર
ચાલો બંને ના નોલેજ ને ચકાસીએ. બંને જણા કોઈ એક વિષય નક્કી કરી ક્વિઝ રમવાનું સ્ટાર્ટ કરો. વારાફરતી એક બીજા ને સવાલ પૂછતાં જાઓ અને જેનો ખોટો જવાબ પડે એ એક એક કપડાં કાઢતા જાઓ . ટીપ? જેટલા લેયર્સ કપડાં ના પેહરી શકો તેટલા પેહરી લો.
4. સેક્સી જુગાર
હેડિંગ વાચી ગભરાતા નહીં. અમે તમને જુગાર રમવાની સલાહ નથી આપવાના. જોકે હા આમ પૈસા ના જુગાર કરતા વધારે નશો છે. પત્તા ની રમત શરુ કરો. દરેક સૂટ ને એક સેક્સી મતલબ આપો. જેમકે, દિલ આવે તો કિસિંગ, ડાયમંડ આવે તો ઉત્તેજક મસાજ ફુલ્લી હોય તો ઓરલ અને આ રીતે જે બંને પાર્ટનર્સ ને મંજુર હોય તે નક્કી કરો અને શરુ થયી જાઓ.
5. વિન વિન રેસ
જો જો પાછા દોડવા ના નીકળી પડી જતા. રેસ તો છે પણ… એક બીજા પાસે નગ્ન સુઈ ને પોતેજ પોતાને સંતોષ આપવાની કોશિશ કરો. અને જે પેહલા પોહચી જાયે આ પાર્ટનર ની કોઈ એક વાઈલ્ડ વિશ પુરી કરે. આને કહેવાય કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હે. જોકે આ ગેમ માં હાર કે ભી જીત હે .