Browsing: NADA

મુબઇ: BCCI અને ડોપિંગ ટેસ્ટ ફરી ચર્ચાનો મુદ્દો બન્યો છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)ની ક્રિકેટ ખેલાડીઓના ડોપ ટેસ્ટની માગને BCCIએ ફગાવી દેતા જમાવ્યું હતું કે આ સરકારી સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં ક્રિકેટરોના ડોપ ટેસ્ટની જવાબદારી આવતી  નથી. BCCI એ આપ્યો NADA ને જવાબ BCCIના CEO…