Browsing: Dhoni launch his Cricket acadamy in dubai

દુબઈ : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ભારતને 28 વર્ષ બાદ ક્રિકેટ વિશ્વ કપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોનીએ વિદેશમાં પોતાના ધંધાની શરૂઆત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ  શનિવારે દુબઈ ખાતે પોતાની પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમી…