Paris Olympics: પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ કહ્યું કે મને આશા છે કે 26 જુલાઈથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં હું ગોલ્ડ મેડલ જીતીશ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ કહ્યું કે મને આશા છે કે હું 26 જુલાઈથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીશ.