[slideshow_deploy id=’24531′]રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કેક સોપ પર દરોડા, ૯ જેટલી કેક શોપ પર પડાયા દરોડા, આરોગ્ય વિભાગ દ્વારા આ ૯ કેક શોપ પરથી લેવાયા નમુના, કેક શોપના નામ નીચે મુજબ છે
૧-કભી ભી કેક સ્ટુડિયો (અમીન માર્ગ)
૨-શ્રી ભવાની સેલ્સ એજન્સી (કોટેચા ચોક)
૩-ATM કેક શોપ (કોટેચા ચોક)
૪-લેયર ધ બેક શોપ (યુનિવર્સીટી રોડ)
૫-કૌશર બેકરી (રૈયા રોડ)
૬-આસ્થા બેકરી (રૈયા રોડ)
૭-ભારત બેકરી
૮-સિલ્વર બેકરી (મોવડી રોડ)
૯-ઇન્ડિયન બેકરી (ત્રિકોણ બાગ)