Tik Tok એપ્લિકેશનનાં લીધે કેટલાય લોકોનો જમાનો આવ્યો છે. જો નામ લેવા જઈએ તો ખુટે એમ નથી. નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવનાર આ સ્ટાર લાખોમાં કમાણી કરી રહ્યા છે. આ જ નામોમાં એક નામ એટલે કે અંકિતા દવે. અંકિતા ટિકટોકમાં 9 લાખ ફોલોવર ધરાવે છે. તેના વીડિયો પણ એટલા વાયરલ થતા જોવા મળે છે.
જ્યારે આ 10 મિનિટનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે અંકિતા ખુબ ચર્ચામાં આવી હતી. હાલમાં અંકિતા મોડેલિંગ અને એક્ટિંગ કરી રહી છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરે છે.