રાજકોટ માં રેમડેસીવિર ઈન્જેક્શ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો છે. ડોકટરોએ રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવ્યા જ ન હતા..અને ન્યુ આઈડિયલ એજન્સીના પરેશ ઝાલાવડીયાએ ડોકટરોના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે..ક્રાઈ બ્રાન્ચ વધુ 13 તબીબોના નિવેદન લશે. ડો.આસિફ થિબા, ડો.અંકિત શાહ, ડો. સંજય વેકરિયા, ડો.હરેશ દવે, ડો.રાજેન્દ્ર જોષી, ડો.ધવલ અમૃતિયની પૂછપરછ થઈ ચૂકી છે.
ક્ર ઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો
- રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ મામલો..
- 168 ઇજેક્શન માં બોગસ બિલ બનાવ્યા
- 6 ડોકટરો પૂછ પરછ પૂર્ણ વધુ 13 ડોકટરો ના નિવેદન લેવાશે
- ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 ડોકટર ની પૂછ પરછ માં ચોંકાવનારી હકીકત આવી સામે
- ડોકટરોએ રેમડેસીવીર ઇન્જેક્શન મણગાવ્યા નથી.
6 ડોકટરો પૂછ પરછ પૂર્ણ વધુ 13 ડોકટરો ના નિવેદન લેવાશે
- ડો.આસિફ થિબા.
- ડો.અંકિત શાહ.
- ડો. સંજય વેકરિયા.
- ડો.હરેશ દવે.
- ડો.રાજેન્દ્ર જોષી.
- ડો.ધવલ અમૃતિયા ની પૂછ પરછ કરી
- તમામ ડોકટર ના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું આવ્યું સામે