રાજકોટમાં કોરોનાનો પ્રથમ દર્દી સ્વસ્થ થયોછે. જંગલેશ્વરનો રહેવાસી યુવકનો રિપોર્ટ અત્યારે નોર્મલ આવ્યો છે. જોકે રિપોર્ટ નોર્મલ આવતા આજે તેને રજા આપવામાં આવશે. પરંતુ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ યુવકને 7 દિવસ માટે હોમકોરોન્ટાઈન કરવામાં આવશે. જેથી કોઈને ઈન્ફેકશન ન લાગી શકે તેમાટેની તકેદારી લેવામાં આવશે
1000 વેન્ટીલેટર વસાવી લેવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આજની તારીખે 2 લોકોને જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 738 લોકોની જેટલી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. SIsco 1400 જેટલા લોકોની વેન્ટીલેટરની ટ્રેનિંગ આપવામા આવી રહી છે.