રાજકોટમાં રહેતા તમામ કર્મકાંડી બ્રાહ્મણો સહિતના અન્ય બ્રાહ્મણો એ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં કલેક્ટરને આપ્યુ આવેદન પત્ર. જાથાના નામે સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વોની સામે તાત્કાલિક પગલાં ભરો આવેદન અાપ્યું.બ્રહ્મ સમાજ દ્વારા જયંત પંડયાના ઘરનો કરવામાં આવ્યો ઘેરાવ. બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ.

વિજ્ઞાન જાથા દ્વારા અવારનવાર કર્મકાંડનો વિરોધ કરતા કાર્યક્રમ યોજાય છે.સમગ્ર બ્રાહ્મણોમાં વિજ્ઞાન જાથા દ્વારા કાર્યક્રમ યોજાય છે તેમાં બ્રાહ્મણોને જે દર્શાવવામાં અાવે છે તેનો વિરોધ થઈ રહ્યો છે.