રાજકોટમાં ફરી એક વખત પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસે દારૂ અને જુગારના અડ્ડા પર ડ્રાઈવ કરવામાં આવી છે. શહેરના કુબલિયા પરામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને દારૂના બનાવવામાં આવતા આથાનો નાશ પણ કરવામાં આવ્યો છે. DCP .2 ACP. ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત 350 પોલીસ જવાનો ડ્રાઈવમાં જોડાયા છે. તો જંગલેશ્વર વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે
