વાંકાનેર ના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાનું.નિધન થયું છે સદગત ની અંતિમયાત્રા આજે રણજીત વિલાસ પેલેસ ખાતેથી બપોરે બે વાગ્યે નીકળશે સમગ્ર વાંકાનેર માં નગરજનો માં શોક ની લાગણી જન્મી હતી.
વાંકાનેર મહારાજા અને કેન્દ્રનાં માજી પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાનું 88 વર્ષની જૈફ વયે રાત્રે નિધન થયું છે. સદગત દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય રીતે ધારાસભ્ય તરીકે 1962=67 બીજી ટર્મ 1967=72 સુઘી રહ્યાં હતાઅને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંસદ સભ્ય તરીકે 1980=84 બીજી ટર્મ 1984=89 સુધી રહ્યાં તેનોનાં માતુશ્રી રમાકુમારીબા તેઓના નાના ભાઈ રણજીતસિંહ જેઓ દિલ્હી ખુબ મોટી પદવી પર રહ્યાં હતા તેઓને ત્રણ બહેનો પદમીનીબા (ભુજ), નીલમબા (ભાવનગર), મોહિનીબા( મધ્ય પ્રદેશ)છે , દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું.
વાંકાનેર માં માજી રાજવી ના નિધન ને લઈ નગરજનો એ શોક પાળ્યો હતો.
