રાજકોટ માં હાલ ચૂંટણી પ્રચાર કાર્ય ની શરૂઆત સાથે જ કોરોના ના કેસો માં વધારો થયો હોવાનું સામે આવ્યું છે અને રાજકોટમાંનવા 37 અને ગ્રામ્યમાં 9 સહિત જિલ્લામાં 46 પોઝિટીવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝીટીવની સંખ્યા 22515 થઈ છે. અગાઉ એક્ટિવ કેસ કે જે 170 કરતા ઘટી ગયા હતા તે વધીને 182 થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના ને કારણે 2 દર્દીના મોત થાત છેલ્લા ચાર દિવસમાં 5 દર્દીઓના મોત નિપજ્યાનું સપાટી ઉપર આવ્યું છે.