આજ મધરાતથી બહાર પડશે નવી નોટ :અર્થવ્યવસ્થા માટે નિર્ણય જરૂરી :સરકારે આતંકવાદ વિરુદ્ધ ભર્યું પગલું :મોટી નોટનું આતંકવાદના ફંડિંગ માટે…

નવી દિલ્‍હી,તા.૮ : ટોયેટાના સોૈથી  સફળ ગણાતા  સ્‍પોર્ટસ યુટિલિટી વેહિકલ  ફોર્ચ્‍યુનરને કંપનીએ આખેઆખી કાયાપલટ  સાથે નવી લોન્‍ચ કરી છે. નવી ફોર્ચ્‍યુનરમાં…

યુએસ ચૂંટણીનું મતદાન શરૂઃ ભારે રસાકસી અને પ્રતિષ્‍ઠા ભરી અમેરીકાની ચૂંટણીમાં સૌ પ્રથમ વોટ એસ્‍ટ્રોનોટ શેન કિમ્‍બ્રાએ આપ્‍યો : શેન…

નવી દિલ્હી : યુવરાજ અને અભિનેત્રી હેઝલ કીચ આ મહિને 30 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. યુવરાજના લગ્નના…

વોશિંગટનઃ અમેરિકાની ચૂંટણી 2016 પહેલાં છેલ્લાં દિવસે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે પ્રચાર કર્યો હતો. ભારતીય સમય…

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હિન્દી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇન્ડિયાનાં પ્રસારણ પર લગાવેલ પ્રતિબંધના નિર્ણય મુદ્દે પારોઠનાં પગલા ભર્યા છે.…

કનુ રામદાસ ગાંધી 87 વર્ષના હતાનાસાના પૂર્વ વૈજ્ઞાનિક હતા દાદા મોહનદાસ કરમચંદ ગાંધીની લાકડી પકડીનેચાલતા જતા એક નાકકડા બાળકની તસ્વીર…

વોશીંગ્‍ટન તા.૭ : અમેરિકામાં આવતીકાલે રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનુ છે. આ માટેની તમામ તૈયારી પુર્ણ થઇ ગઇ છે. લગભગ…

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠાકર અને તેની બહેન રીમા ઠાકરની ધરપકડ કરવા માટે…

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું પ્રમોશન ફરી એક વખત ટળ્યું છે. હજુ સોનિયા ગાંધી જ પાર્ટી અધ્યક્ષ બની…