Sanjay Singh: હરિયાણામાં AAP-કોંગ્રેસ ગઠબંધન પર સંજય સિંહે આપ્યું મોટું અપડેટ, તમામ સીટો પર
Sanjay Singh: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા અંગે સાંસદ સંજય સિંહે સોમવારે (9 સપ્ટેમ્બર) કહ્યું કે હવે અમારી પાસે ઓછો સમય બચ્યો છે.
AAP નેતા સંજય સિંહે કહ્યું કે નોમિનેશનની તારીખ 12 સપ્ટેમ્બર છે, અમારી પાસે પણ સમય નથી. AAP તમામ સીટો પર સંપૂર્ણ રીતે તૈયાર છે, હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી છે. અમે ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરીશું.