મુંબઈમાં બેસ્ટ બસના 60થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.જેમાં બેસ્ટના ડ્રાઇવરો, કેરિયર્સ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.મુંબઈમાં ફરી થી કોરોના સંક્ર્મણ નો પ્રકોપ વધી રહ્યો છે મુંબઈમાં હાલ ભયનો મોહોલ થઇ ગયો છે તેનું કારણ મુંબઈની બેસ્ટ બસ છે તેના 60 કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ગયા છે આ બધા કર્મચારીના સંપર્ક માં આવનાર લોકો ની તાપસ ચાલુ કરી દેવામાં આવી છે મુંબઈમાં મંગળવારે 10,000 થી વધારે દર્દીઓ મળ્યા અને 654 જેટલા દર્દી ઓ ને ડીસ્ટાર્ચ કરવામાં આવ્યા મુંબઈમાં અત્યાર સુધી 7,52,012 જેટલા દર્દીઓ ઠીક થઇ ચુક્યા છે મુંબઈ માં રિકવરી રેટ 92 ટકા છે મુંબઈ માં કોરોનાના કેસ વધતા પ્રસાસન દોડતું થઇ ગયું છે દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે એક સાથે આટલા કર્મચારીઓનું સંક્ર્મણ એ ભય નું વાતાવરણ ઉભું કરી દીધું છે
