iPhone 16 Pro હવે વધુ અફોર્ડેબલ! જાણો ઓફર અને ફીચર્સ
iPhone 16 Pro: જો તમે iPhone 16 Pro Max ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે સૌથી યોગ્ય સમય છે. Vijay Sales પર આ ફોન પર ધમાકેદાર ઓફર મળી રહી છે – માત્ર કિંમતમાં ઘટાડો નહીં, પણ બેંક ઓફરથી વધુ બચત પણ શક્ય છે.
કિંમતો અને ઓફર્સ
iPhone 16 Pro (128GB): MRP 1,19,900 હતી, પરંતુ હવે Vijay Sales પર 1,09,500માં મળી રહ્યો છે.
HDFC બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર 4,500 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
આ પ્રમાણે તેની ઈફેક્ટિવ કિંમત માત્ર 1,05,000 રહેશે.
એટલે કે, કુલ 14,900 સુધીની બચત થઈ શકે છે!
સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે: 6.3 ઇંચ Super Retina XDR OLED
રિફ્રેશ રેટ: 120Hz
પીક બ્રાઇટનેસ: 2,000 નિટ્સ સુધી
પ્રોસેસર: નવીનતમ A18 Pro ચિપસેટ
ઓપરેટિંગ સિસ્ટમ: iOS 18
પ્રોટેક્શન: IP68 રેટિંગ (પાણી અને ધૂળ પ્રૂફ)
કેમેરા
48MP પ્રાઇમરી ફ્યુઝન કેમેરા
48MP અલ્ટ્રાવાઇડ કેમેરા
12MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ
સેલ્ફી કેમેરા: 12MP TrueDepth (f/1.9 અપર્ચર)
iPhone 16 Pro એ તેમને માટે શ્રેષ્ઠ છે જે પર્ફોર્મન્સ, કેમેરા ગુણવત્તા અને પ્રીમિયમ લૂક્સમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા.
આ ઓફર સાથે હવે આ ફોન વધુ અફોર્ડેબલ બની જાય છે. જો તમે અપગ્રેડ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આ ડીલ ચૂકશો નહીં!