CM Shinde: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને CM શિંદેની ભેટ, તેમને દિવાળી પર આટલું બોનસ મળશે
મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ થયા પહેલા સીએમ એકનાથ શિંદેએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને દિવાળી પર 28 હજાર રૂપિયાનું બોનસ મળશે.