Breaking news: રાહુલ ગાંધી વિરુદ્ધ ઘડાઈ રહ્યું છે મોટું ષડયંત્ર, તેમનો જીવ જોખમમાં’, સંજય રાઉતનો મોટો દાવો
Breaking news: શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. તેનો જીવ જોખમમાં છે. મેં પહેલા પણ વાત કરી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બોલનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.