મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી.આગ લાગવાનું કોઈ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.સ્ટેશનએ પહોંચે તે પહેલા જ ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી.ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન સ્ટેશને પહોંચે તે પહેલા જ થોડે દૂર અચાનક આગ લાગેલી જોવા મળી.આગ લાગતા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.રેલવે સ્ટેશનમાં પુછપરછ કરતા આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી
મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી.તે દરમિયાન ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી.સ્ટેશન પહોંચે તે પહેલા જ ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળતા આગ માં સંપડાયેલા લોકો મુસીબતમાં મુકાયા હતા.આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. ટ્રેન સ્ટેશને પહોંચે તે પહેલા જ થોડે દૂર અચાનક આગ લાગી હતી. આ આગમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.અચાનક લાગેલી આ આગના કારણે મુસાફરોમાં ગભરાટનો માહોલ ફેલાયેલો જોવા મળ્યો.