- તળાવ અદ્રશ્ય કરી દીધા
- કાઠલા ગામની ગૌચરની જમીન પડાવી લેવા તળાવ-ચેકડેમ ગુમ કરાયા
Mandvi: માંડવી દરિયા કાંઠે હવાઈ પટ્ટી મોટી કરવામાં કલેક્ટર અમિત અરોરા અને 12 અધિકારીઓએ ગૌચરના તળાવ નકશા પર અદ્રશ્ય કરી દઈને કાયદાનો ભંગ કર્યો છે. દસ્તાવેજો સાથે ચેડા કર્યા છે. કાઠલા ગામના લોકો કલ્કેટરની આવી નીતિથી ભારે ખફા છે.
Mandvi: 2009મા કલેક્ટરે કાઠડાની જમીનમાં મોટા તળાવો બનાવી આપ્યા હતા. વોટર બોડી સરકારે પોતે બનાવેલી છે. 3 મોટા ચેકડેમ સરકારે બનાવેલા છે. તળાવ અને ચેકડેમ માટે રૂ. 40 લાખ રૂ. 30 લાખ અને રૂ. 20 લાખના 3 કામ કર્યાં છે. વિશ્વ બેંકે તે માટે પૈસા આપેલા છે. જેનું કામ ગુજરાત ઈકોલોજી કમીશન દ્વારા કરવામાં આવ્યું છે. જે કોસ્ટલ મેનેજમેન્ટ યોજના હેઠળ કામ થયા છે. કલેક્ટર કચેરીના રેકર્ડમાં 4 તળાવ બતાવે છે.
2015માં કલેક્ટર પોતે કહે છે કે 4 તળાવ ગૌચરમાં આવેલા છે. 2021 અને 2022માં પણ જમીન દસ્તાવેજ ખાતું કહે છે કે અહીં 4 તળાવ છે. કલેક્ટર 2023માં લેન્ડ ઇન્સ્પેક્ટરને ઓર્ડર આપે છે કે, તળાવ છે તેની માપણી કરીને નકશો બનાવેલો છે તે દૂર કરી દો. જમીન દફતર વિભાગ ફરીથી નકશો બનાવે છે.
મામલતદાર અને સર્કલ અધિકારીઓને સાથે રાખીને નવો જ નકશો બનાવે છે.
4 તળાવ અને 3 ચેકડેમને કાગળ પરથી દૂર કરી દે છે. તળાવ અને ચેકડેમ અદ્રશ્ય કરીને તુરંત ગૌચર સરકાર હસ્તક લેવા માટે ઓર્ડર કરે છે. જેમાં તળાવોને ખાડા તરીકે જાહેર કરે છે.
16 એકર, 8 એકર અને 4 એકર જમીન પર વોટર બોડી અદ્રશ્ય કરી દે છે. વિશ્વ બેંક, ગુજરાત ઈકોલોજી કમિશન અને જળસંપતિ અને સિંચાઈ વિભાગે અહીં તળાવો બનાવ્યા હતા. તેના રેકર્ડ પર આ બધું જ છે. તે રાતોરાત કાગળ પર દૂર કરીને કાયદાનો ભંગ કલેક્ટર કરી રહ્યાં છે. ગેરકાયદે કામ કલેક્ટરે કર્યું છે. જેમાં 12 અધિકારીઓ જોડાયા છે.
દસ્તાવેજો સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરી શકાય તેમ છે.
તળાવ બનાવવા ઝુંબેશ ચલાવતાં દેવાંગ ગઢવી અને મનસુખ સુવાગીયાએ અહીં 5 ગામમાં તળાવ બનાવવામાં મદદ કરી હતી. કાઠલા ગામે બે વર્ષમાં 20 લાખ રૂપિયા તળાવ બનાવવા માટે દાન કાઢ્યું હતું. 8 તળાવ બનાવ્યા અને હજું 3 બનાવવાના છે. 11 તળાવ બનાવનારું ભારતનું પહેલું ચારણ સમાજનું ગામ છે. સરકારી સહાય વગર મોટા દાન વગર 11 તળાવો બનાવનારું ગુજરાતનું આ પહેલું ગામ છે. ઓસ્ટ્રેલિયન રાક્ષસી ગાંડા બાવળ વૃક્ષ કાઠલા ગામના લોકોએ ગૌચરમાંથી દૂર કર્યો છે.
જૈવ વિવિધતા
જમીન પર તળાવ, વૃક્ષ, વનસ્પતિ, જંગલી પશુ અને પક્ષીઓ રહે છે. જૈવ વિવિધતાનું જતન કરવું એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની જવાબદારીમાં આવે છે. રૂકમાવતી નદી છે. વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ છે.
ભૂગર્ભ નદીના મુખ પ્રદેશમાં દરિયાકાંઠે બનાવવાના છે.
હવાઈ મથક બફર ઝોનમાં છે કે કેમ તે સવાલ છે. લેક બફર ઝોન એ પર્યાવરણીય સંરક્ષણ માટે નિયુક્ત તળાવની આસપાસનો વિસ્તાર છે. આ ઝોનમાં બાંધકામ પર સખત પ્રતિબંધ છે. બેંગલુરુમાં, લેક બફર ઝોનની હદ જળાશયની આસપાસ 30 મીટર છે.
વરસાદી પાણીની નીકથી પાણી જળાશયમાં જાય છે. જળ માર્ગો છે, ખાસ કરીને અતિશય વરસાદ અથવા પૂર દરમિયાન આફતનું પાણી અહીં તળાવોમાં આવી જાય છે.
વોટર બોડીની 25 મીટરની રેન્જમાં બાંધકામ પ્રવૃત્તિ સખત પ્રતિબંધિત છે.
જળ સંસ્થાઓ અથવા વરસાદી પાણીની નાળાની આસપાસના કોઈપણ બફર ઝોનમાં ઉલ્લંઘન કરે છે.
સર્વે નંબરમાં અને બાજુમાં વોટર કોર્સ ચિહ્નિત થયેલા છે.
એરપોર્ટનો નવો વિસ્તાર જળમાર્ગની બાજુમાં આવેલો છે. 25 મીટરનો બફર ઝોન છોડવો આવશ્યક છે. અડધી પટ્ટી બફર ઝોનની રેન્જમાં હોઈ શકે છે.
ભારે વરસાદ ભવિષ્યમાં હવાઈ મથકને મુશ્કેલીમાં મુકી શકે. સાવચેતી રાખવાની સલાહ સરકારે આપવી જોઈએ.
વોટરફ્રન્ટ પાસે જમીનના દસ્તાવેજો બે વાર તપાસવા જરૂરી છે.
મહેસૂલ વિભાગની વેબસાઇટ પહેલા જુદું કહેતી હતી. હવે સ્થળની સ્થિતી બદલી નાંખવામાં આવી છે. ઈસરો અને ગુલગ મેપમાં સ્થિતી જૂદી હતી હવે બદલી નાંખવામાં આવી છે.
ઉપલબ્ધ નકશાની મદદથી હવાઈ મથકની સ્થિતિની તપાસ કરવી જરૂરી છે.
અધિકારીઓ સાથે શંકાઓ છે તે સ્પષ્ટ કરો. દિશાંક એપ પૂરતી માહિતી પૂરી પાડે છે.
જળાશયની નજીક બાંધકામ કરવા માટે ચોક્કસ નિયમો નક્કી કરે છે.
કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) અને રિવર રેગ્યુલેશન ઝોન (RRZ) ધોરણોનું પાલન કરવું પડે તેમ છે.
જળાશયોની નજીકની મિલકતો માટે વિમાન ઘર બનતાં વીમાની કિંમત વધારે થઈ શકે છે. કારણ કે પૂર, વાવાઝોડા અને મુશળધાર વરસાદ વખતે કે દરિયાની સુનામી વખતે હવાઈ મથક આફતમાં આવી શકે છે.
અહીં ખારી હવા, ઝાકળ, ધોવાણ, સુનામી અને ભેજ વહાઈ મથકના આંતરિક અને બાહ્ય ભાગને અસર કરી શકે છે.
વોટર ફ્રન્ટ એરપોર્ટ પૂરનું જોખમ માટે અત્યંત સંવેદનશીલ છે. પૂર વીમો લેવો પડશે.
પાણી સંબંધિત કુદરતી આફતો ઊભી થતી જવાબદારી કોની રહેશે તે સ્પષ્ટ કર્યું નથી.
આ માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ છે.

આ માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ છે