RCB vs LSG : IPL 2024 ની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં RCB ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં RCB ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. ડી કોક સદી ફટકારવાનું ચૂકી ગયો, પરંતુ તેણે 144ના સ્ટ્રાઈક રેટ સાથે આરસીબીના બોલરોને પછાડ્યા. તેના સિવાય નિકોલસ પૂરને અંતમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 21 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. પુરને 190ના સ્ટ્રાઈક રેટથી 5 સિક્સર અને 1 ફોર ફટકારી હતી.
પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી ક્વિન્ટન ડી કોકે 81 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેના સિવાય અંતમાં નિકોલસ પુરને 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. લખનૌએ RCBને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી બોલિંગ કરતી વખતે ગ્લેન મેક્સવેલ ચમક્યો, તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી.
પુરણે સતત 3 સિક્સ ફટકારી
ઇનિંગની 19મી ઓવરમાં નિકોલસ પુરને ટોપલીને ખરાબ રીતે પછાડ્યો હતો. પુરને ઇનિંગની 19મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી.