IPL 2024 RR vs LSG: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની ચોથી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ (RR vs LSG) રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
KL રાહુલે અડધી સદી ફટકારી
7 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સે 4 વિકેટના નુકસાને 129 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. નિકોલસ પુરન તેને સપોર્ટ કરી રહ્યા છે. કેએલ રાહુલે તેની IPL કારકિર્દીની 34મી અડધી સદી ફટકારી હતી.
લખનૌને જીતવા માટે 12 બોલમાં 38 રનની જરૂર છે
ઇનિંગ્સની 18મી ઓવરમાં આર અશ્વિને માર્નસ સ્ટોઇનિસને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન માર્નસ માત્ર 3 રન બનાવી શક્યો હતો. 18 ઓવર પછી, લખનૌ સુપર જાયન્ટ્સને 12 બોલમાં 38 રનની જરૂર છે.
લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પેવેલિયનમાં પરત ફરી
145 રનના સ્કોર પર લખનૌ સુપર જાયન્ટ્સને પાંચમો ફટકો લાગ્યો હતો. સંદીપ શર્માએ કેપ્ટન કેએલ રાહુલને ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો હતો. કેએલ 44 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો.
17 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 152/5 હતો.