અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ચકચારી ઘટનામાં ક્રાઇમબ્રાન્ચે એક પોલીસ સ્ટેશનના હનીટ્રેપનો રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાશ થતા પૂર્વ મહિલા પી આઇ ગીતા પઠાણની ધરપકડ કરી હતી
બનાવની વિગત એવી છે કે થોડકા સમય આગાઉ પૂર્વ અમદાવાદ સક્રિય થયેલી હનીટ્રેપ ટોળકીનો ભોગ બનેલા વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના અધારે ક્રાઇમબ્રાન્ચ જીતેન્દ્ર ,બિપીન પરમાર રધિકા રાજપુત જીનલ નામની હનીટ્રેપ ટોળકીને દબોચી પાડ્યુ હતુ આ અંગે ક્રાઇમબ્રાન્ચ દ્ઘારા કડક પૂછપરછ હાથ ધરતા પૂર્વ મહિલા પી આઇ ગીતા પઠાણની પણ આ રેકેટમાં સંડોવણી ખુલી હતી તે કેસમાં પૂર્વ પી આઇ ગીતા પઠાણને ક્રાઇમબ્રાન્ચને ધરપકડ કરી હતી જેમાં આજે અમદાવાદ મેટ્રો કોર્ટે
હનીટ્રેપ કેસમાં ગીતા પઠાણ સહિત તમામ આરોપીઓ સામે ગુનો સિદ્ઘ ન થતા તમામને નિદોર્ષે જાહેર કર્યુ હતુ
